ભારત – ઈંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ રોમાંચક તબક્કામાં

ભારત – ઈંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ રોમાંચક તબક્કામાં

ભારત – ઈંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ રોમાંચક તબક્કામાં

Blog Article

લીડ્સના હેડિંગ્લીમાં રમાઈ રહેલી ભારત – ઈંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ મેચ ચોથા દિવસના રમતમાં છેલ્લા સેશનમાં રોમાંચક તબક્કે પહોંચી હતી. ભારતે તેની બીજી ઈનિંગમાં 364 રન કર્યા હતા અને એ રીતે ઈંગ્લેન્ડ સામે એક દિવસ ઉપરાંતના સમયમાં ચોથી ઈનિંગમાં વિજય માટે 371 રન કરવાનો પડકાર ઉભો થયો છે.

 

 

 

Report this page